ગજેન્દ્રમોક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજેન્દ્રમોક્ષ

પુંલિંગ

  • 1

    મગરના મોંમાંથી વિષ્ણુએ કરેલો ગજેન્દ્રનો છૂટકારો.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    તે નામનું એક સ્તોત્ર.