ગજબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજબ

પુંલિંગ

  • 1

    કેર.

  • 2

    મોટું દુઃખ.

  • 3

    આશ્ચર્ય (ગજબ કરવો, ગજબ થવો, ગજબ વર્તવો, ગજબ વર્તાવવો).

મૂળ

अ.