ગુજરડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજરડું

નપુંસક લિંગ

  • 1

    ગણપતિ આગળ મૂકવાનું માટીનું વાસણ.

  • 2

    ગારાની ગાજર જેવી આકૃતિ, જે માંગલિક પ્રસંગે વેદી ઉપર મૂકવામાં આવે છે.