ગુજરાતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજરાતણ

સ્ત્રીલિંગ

  • 1

    ગુજરાતની રહેવાસી સ્ત્રી.

ગૂજરાતણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂજરાતણ

સ્ત્રીલિંગ

  • 1

    ગુજરાતની રહેવાસી સ્ત્રી.

મૂળ

सं. गुर्जरत्रा