ગજરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજરો

પુંલિંગ

  • 1

    ગજરું; કાંડે કે અંબોડે ઘાલવાનો ફૂલનો હાર.

મૂળ

हिं. गजरा; सं. गंज?