ગુજરાતી

માં ગજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજવું1ગુંજવું2ગંજવું3

ગજવું1

નપુંસક લિંગ

 • 1

  ગૂંજું; ખીસું.

 • 2

  લાક્ષણિક પાસે પૈસો હોવો તે; ધનબળ.

મૂળ

सं. गुह्यं

ગુજરાતી

માં ગજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજવું1ગુંજવું2ગંજવું3

ગુંજવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગણગણવું; ગુંજાર કરવો.

મૂળ

सं. गुंज्

ગુજરાતી

માં ગજવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજવું1ગુંજવું2ગંજવું3

ગંજવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પીડવું; જુલમ કરવો.

 • 2

  નાશ કરવો; હરાવવું.

મૂળ

જુઓ ગંજવ