ગજવાકાતરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજવાકાતરુ

પુંલિંગ

  • 1

    ખીસાકાતરુ; ખીસાચોર.

મૂળ

ગજવું+કાતરવું