ગજવામાં મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજવામાં મૂકવું

 • 1

  લાંચ આપવી.

 • 2

  નહિ ગણકારવું.

 • 3

  પોતાના અંકુશમાં લેવું.

 • 4

  -થી ચડિયાતું હોવું.