ગુંજાઇશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજાઇશ

સ્ત્રીલિંગ

  • 1

    ગુંજાશ; ગજું; તાકાત.

  • 2

    સમાઈ શકવું તે; સમાવાની શક્યતા.

મૂળ

फा.