ગુજરાતી

માં ગજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજાર1ગુંજાર2ગૂંજાર3

ગજાર1

સ્ત્રીલિંગ

 • 1

  (રસોડા કે ભંડાર તરીકે વપરાય એવો) મુખ્ય ઓરડાની બાજુનો ખંડ.

મૂળ

જુઓ ગોઝાર

ગુજરાતી

માં ગજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજાર1ગુંજાર2ગૂંજાર3

ગુંજાર2

પુંલિંગ

 • 1

  ગુંજવાનો અવાજ.

 • 2

  લાક્ષણિક અવ્યક્ત મધુર અવાજ.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી

માં ગજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ગજાર1ગુંજાર2ગૂંજાર3

ગૂંજાર3

સ્ત્રીલિંગ

 • 1

  ગજાર; ગોઝાર; (રસોડા કે ભંડાર તરીકે વપરાય એવો) મુખ્ય ઓરડાની બાજુનો ખંડ.