ગુજારત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજારત

સ્ત્રીલિંગ

  • 1

    દરખાસ્ત કરવી-રૂબરૂ કરવું તે; સાક્ષી.

મૂળ

'ગુજારવું' ઉપરથી