ગુંજારવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજારવ

પુંલિંગ

 • 1

  ગુંજાર; ગુંજવાનો અવાજ.

 • 2

  લાક્ષણિક અવ્યક્ત મધુર અવાજ.

મૂળ

सं. સર૰ हिं.

ગુજારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  નિર્ગમન કરવું; ગાળવું.

 • 2

  રજૂ કરવું; દાદ માગવી.

 • 3

  માથે નાખવું; વિતાડવું.

મૂળ

फा. गुजा़र्दन