ગુંજાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુંજાશ

સ્ત્રીલિંગ

  • 1

    ગજું; તાકાત.

  • 2

    સમાઈ શકવું તે; સમાવાની શક્યતા.

મૂળ

फा. गुंजाइश