ગંજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંજિયું

નપુંસક લિંગ

 • 1

  ગંજમાંનું એક પાત્ર; છાલિયું; વાડકી.

મૂળ

જુઓ ગંજ

ગજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજિયું

વિશેષણ

 • 1

  એક ગજ માપનું.

ગજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગજિયું

નપુંસક લિંગ

 • 1

  જાડા સૂતરનું (બહુધા ગજી) કપડું.

ગૂંજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂંજિયું

નપુંસક લિંગ

 • 1

  ગજવું.

 • 2

  [?] ધુમાતો દેવતા.

મૂળ

જુઓ ગૂંજું