ગંજીફરાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંજીફરાક

નપુંસક લિંગ

  • 1

    શરીરે ચપટ આવી રહે એવું ગૂંથેલું બદન.

મૂળ

इं. गर्न्झी फ्रोक