ગુજરાતી

માં ગૂઝની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૂઝ1ગૂંઝૂં2

ગૂઝ1

સ્ત્રીલિંગ

 • 1

  ગુપ્ત વાત; રહસ્ય.

 • 2

  બે બાજુ અણીવાળો (પાટિયાં જોડવાનો) ખીલો.

ગુજરાતી

માં ગૂઝની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગૂઝ1ગૂંઝૂં2

ગૂંઝૂં2

નપુંસક લિંગ

 • 1

  ગજવું.

મૂળ

सं. गुह्यं; प्रा. गुज्झ

વિશેષણ

 • 1

  ગુહ્ય; ગુપ્ત.

મૂળ

सं. गुह्य; प्रा गुज्झ