ગૅઝેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૅઝેટ

નપુંસક લિંગ

  • 1

    (સરકારી) સમાચાર પત્રક કે છાપું; રાજપત્ર.

મૂળ

इं.

ગેઝેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેઝેટ

નપુંસક લિંગ

  • 1

    (સરકારી) સમાચાર-પત્ર કે છાપું.

મૂળ

इं.