ગઝનવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઝનવી

વિશેષણ

  • 1

    ગજનવી; ગિજની નામના શહેરનું, -ને લગતું.

પુંલિંગ

  • 1

    એક અટક.

મૂળ

फा.