ગટકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગટકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગટ ગટ પીવું કે ખાઈ જવું; ગળી જવું; ઓહિયાં કરવું.

મૂળ

ગટક ઉપરથી