ગટમટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગટમટ

સ્ત્રીલિંગ

  • 1

    ગતિમતિ; સાનસૂધ.

ગુટમુટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુટમુટ

અવ્યય

  • 1

    બરોબર ઓઢી કરીને (સૂવા માટે); ગોટપોટ.