ગુજરાતી

માં ગટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગટર1ગૅટર2

ગટર1

સ્ત્રીલિંગ

 • 1

  ગંદુ પાણી જવાની નીક-મોરી; ખાળ.

 • 2

  એ માટે આખા ગામની ભેગી વ્યવસ્થા.

 • 3

  લાક્ષણિક ગટર જેવું ગંદું કે હીણું તે.

મૂળ

इं.

ગુજરાતી

માં ગટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગટર1ગૅટર2

ગૅટર2

નપુંસક લિંગ

 • 1

  ગાર્ટર; પગનાં મોજાં પર બાંધવાની (રબરની) પટી.