ગઠ્ઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઠ્ઠો

પુંલિંગ

  • 1

    ગાંગડો; ગચિયું; બાઝી ગયેલો જથો.

મૂળ

सं. ग्रंथि, प्रा. गंठि ઉપરથી