ગઠબંધન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગઠબંધન

નપુંસક લિંગ

  • 1

    ગાંઠ બાંધવી તે; (લગ્નમાં) છેડાછેડી બાંધવી તે.

  • 2

    જોડાણ; સાઠગાંઠ.

મૂળ

हिं.