ગંઠાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ગાંઠવાનું મહેનતાણું.

  • 2

    ગાંઠવાની રીત અથવા કળા.

મૂળ

'ગાઠવું' ઉપરથી