ગંઠામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠામણ

નપુંસક લિંગ

  • 1

    ગાંઠવાનું મહેનતાણું.

  • 2

    ગાંઠવાની રીત અથવા કળા.

મૂળ

'ગાઠવું' ઉપરથી