ગંઠાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ગાઠવું'નું કર્મણિ.

  • 2

    લાક્ષણિક વધતું અટકવું (ગંઠાઈ જવું).