ગુજરાતી

માં ગઠિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગઠિયું1ગંઠિયું2

ગઠિયું1

વિશેષણ

  • 1

    લુચ્ચું; પાકું.

મૂળ

सं. ग्रंथित, प्रा. गंठिय

ગુજરાતી

માં ગઠિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગઠિયું1ગંઠિયું2

ગંઠિયું2

વિશેષણ

  • 1

    ઠગ; ધુતારું.

  • 2

    ખીસાકાતરુ.

મૂળ

सं. ग्रंथ ( प्रा. ग्रंठ)=દુષ્ટ હોવું કે सं. ग्रंथि પરથી. જુઓ ગઠિયું