ગંઠીછોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠીછોડ

પુંલિંગ

  • 1

    ગાંઠે બાંધેલું છોડી લેનારો; ગંઠિયો.

મૂળ

सं. ग्रंथि, प्रा. गंठि+છોડ (છોડવું)