ગંઠોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંઠોડો

પુંલિંગ

  • 1

    સ્ત્રીના પગનું એક ઘરેણું.

  • 2

    હાથનું સોનાનું સાંકળું.

  • 3

    પીપળીમૂળ; એક ઔષધિ.