ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગડ1

નપુંસક લિંગ

 • 1

  ગાંઠ.

 • 2

  ગૂમડું; ગોડ.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગુડ2

પુંલિંગ

 • 1

  ગોળ.

મૂળ

सं.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગુંડ3

વિશેષણ

 • 1

  જબરદસ્તીનાં કામ કરનારું; બદમાશ; દાંડ.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગૂડ4

વિશેષણ

 • 1

  સારું; ઉત્તમ.

 • 2

  ભલું.

 • 3

  શુભ.

મૂળ

इं.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગૂડું5

વિશેષણ

 • 1

  પાકું; લુચ્ચું; શઠ.

મૂળ

સર૰ म. गुंडा

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગેડ6

સ્ત્રીલિંગ

 • 1

  ગડ; પડ; ગડી (કપડાની).

 • 2

  સળ (કાગળનો).

 • 3

  કાઠિયાવાડી બંધન.

 • 4

  લાક્ષણિક મેળ બેસવો તે; સયુક્તિકતા.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગંડ7

પુંલિંગ

 • 1

  લમણો.

 • 2

  ગાલ.

 • 3

  ગાલ ને લમણા સહિત ચહેરાની એક બાજુ.

 • 4

  ગાંઠ; ગોડ.

મૂળ

सं.

ગુજરાતી

માં ગડની 8 મુખ્ય વ્યાખ્યા છે: ગડ1ગુડ2ગુંડ3ગૂડ4ગૂડું5ગેડ6ગંડ7ગંડું8

ગંડું8

વિશેષણ

 • 1

  ગાંડિયું; ગાંડું.

મૂળ

'ગાંડું' ઉપરથી

સ્ત્રીલિંગ

 • 1

  ગડી; ગેડ (લૂગડાની).

મૂળ

सं. गडु =ગાંઠ કે दे. गड-મોટો પથ્થર

પુંલિંગ

 • 1

  એવો આદમી.

મૂળ

સ૰ म., हिं. गुंडा