ગુડગુડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુડગુડ

અવ્યય

  • 1

    એવો અવાજ કરીને (જેમ કે, પેટમાં, હૂકાથી).

  • 2

    ધીરે ધીરે, ગબડતું હોય એમ (ભોટીલાં કે બાળક ચાલે એમ).

મૂળ

રવાનુકારી; સર૰ हिं., म.