ગડગડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડગડિયું

નપુંસક લિંગ

  • 1

    ખડખડિયું; પાણીચું.

મૂળ

રવાનુકારી