ગડગૂમડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડગૂમડ

નપુંસક લિંગ

  • 1

    નાનાં મોટાં ગૂમડાં.

  • 2

    તે થઈને થતો ચામડીનો રોગ.