ગડ્ડરિકાપ્રવાહન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડ્ડરિકાપ્રવાહન્યાય

પુંલિંગ

  • 1

    ઘેટું ઘેટાની પાછળ પાછળ જાય એવી આંધળી પરંપરાને અનુસરનારાઓ માટે આ ન્યાય પ્રયોજાય છે. (દા.ત., ગાડરિયો પ્રવાહ).

મૂળ

सं.