ગડૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડૂડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગડૂડ એવો અવાજ કરવો; ગાજવું.

મૂળ

રવાનુકારી

ગડેડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડેડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગડૂડ એવો અવાજ કરવો; ગાજવું.

મૂળ

રવાનુકારી