ગડદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડદો

પુંલિંગ

  • 1

    ઠોંસો; ધીબકો (ગડદો ખાવો, ગડદો દેવો, ગડદો મારવો).

મૂળ

સર૰ दे. गुडदालिअ=(મારીને) પિંડો કરી નાખેલું