ગડબડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડબડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગબડવું; તળે ઉપર થતા સરવું.

  • 2

    આળોટવું.

  • 3

    લાક્ષણિક (વગર વાંધે કે વિઘ્ને) ચાલીને નભી જવું, આગળ વધવું.