ગડબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દાબીને ભરવું; ઠાંસવું.

  • 2

    મારીને અધમૂઉં કરવું.

મૂળ

જુઓ ગડબ