ગડેરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડેરિયો

પુંલિંગ

  • 1

    ભરવાડ; તેમની એક અટક.

મૂળ

सं. गड्डर, दे. गड्डरिया=બકરી-ઘેટી ઉપરથી