ગંડેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંડેરી

સ્ત્રીલિંગ

  • 1

    છોલેલી શેરડીના કકડા.

  • 2

    લાકડાના ગોળવા.

મૂળ

दे. गंडीरी