ગડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગડગડવું.

 • 2

  ગડબડવું; ગબડવું.

 • 3

  અંદર પેસવું-જવું; ગરવું.

ગૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કાપવું; વાઢવું.

 • 2

  [ગોડવું] ખોદવું.

મૂળ

सं. प्रा. खुड् ઉપરથી?