ગુડવિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુડવિલ

સ્ત્રીલિંગ

  • 1

    શુભેચ્છા; સદ્ભાવ.

  • 2

    વેપારધંધાની આબરૂ પ્રતિષ્ઠા કે તેનું મૂલ્ય.

મૂળ

इं.