ગડાકુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડાકુ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ.

મૂળ

हिं. गुडाकू ગુ ડ + તમાકુ?