ગડારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડારો

પુંલિંગ

  • 1

    શેરડીનાં બીજ રાખવાનો ખાડો.

  • 2

    બે ચીલા વચ્ચેની જગા.

  • 3

    ઢોરના શરીરનો આગલા પાછલા પગ વચ્ચેનો ભાગ.