ગડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ગાડવું'નું કર્મણિ.

  • 2

    'ગડવું'નું ભાવે.

ગુડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લાક્ષણિક લપાવું; છુપાવું; સંતાવું.

  • 2

    'ગૂડવું'નું કર્મણિ.