ગૂડા ભાંગવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂડા ભાંગવા

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પગ ભાગી જવા; શક્તિ ન રહેવી.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પગ ભાંગી નાખવા; શક્તિ ખતમ કરી દેવી.