ગુજરાતી

માં ગડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગડિયું1ગંડિયું2

ગડિયું1

નપુંસક લિંગ

 • 1

  તમાકુનાં પાન આમળીને વાળેલી ઝૂડી.

 • 2

  ગડાકુનો ગોળો-પાન નાનો ગડો.

 • 3

  કાઠિયાવાડી પાલી કે માણાના સોળમા ભાગનું માપ.

મૂળ

'ગડ' ઉપરથી

ગુજરાતી

માં ગડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગડિયું1ગંડિયું2

ગંડિયું2

વિશેષણ

 • 1

  ગાંડિયું; ગાંડું.

મૂળ

'ગાંડું' ઉપરથી