ગડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડી

સ્ત્રીલિંગ

 • 1

  ગાંઠ; આંટી.

 • 2

  ગેડ (જેમ કે, કપડાંની).

 • 3

  ગરેડીનો ખચકો.

પુંલિંગ

 • 1

  દક્ષણી ચાકર; ઘાટી.

ગૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૂડી

સ્ત્રીલિંગ

 • 1

  ઉત્સવને દિવસે ઊભો કરેલો ઝંડો; માણેકથંભ.

મૂળ

म. गुडी (કાનડી 'ગુડિ' ધ્વજ) हिं. गुडी પતંગ

ગેંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેંડી

સ્ત્રીલિંગ

 • 1

  ગેંડાની માદા.

મૂળ

જુઓ ગેંડો

ગેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેડી

સ્ત્રીલિંગ

 • 1

  ગેડીદડાની રમતમાં વપરાતી છેડેથી વાંકી લાકડી.

મૂળ

दे. गेड्डी