ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગડો1

પુંલિંગ

 • 1

  કાંકરો; મોટો ગાંગડો.

 • 2

  તમાકુ-ગડાકુનું મોટું ગડિયું.

 • 3

  કાઠિયાવાડી હાંસલ; જકાત.

મૂળ

सं. गड

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગુંડો2

વિશેષણ

 • 1

  જબરદસ્તીનાં કામ કરનારું; બદમાશ; દાંડ.

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગેડો3

પુંલિંગ

 • 1

  ગેડી જેવી વળેલી મોટી લાકડી.

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગેંડો4

પુંલિંગ

 • 1

  એક જંગલી જાનવર.

મૂળ

सं. गंडक; प्रा. गंडय

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગંડો5

પુંલિંગ

 • 1

  મંતરેલો દોરો; તાવીજ (ગંડો બાંધવો).

મૂળ

સર૰ हिं. गंडा, सं. गंडक

પુંલિંગ

 • 1

  એવો આદમી.

મૂળ

સ૰ म., हिं. गुंडा

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગૂડો6

પુંલિંગ

 • 1

  મરનારને રોવા જવું તે; કાણ.

મૂળ

સર૰ म. गुढी =મૃત્યુના સમાચાર

ગુજરાતી

માં ગડોની 7 મુખ્ય વ્યાખ્યા છે: ગડો1ગુંડો2ગેડો3ગેંડો4ગંડો5ગૂડો6ગૂડો7

ગૂડો7

પુંલિંગ

 • 1

  પગનો નળો (ચ.).

 • 2

  લાક્ષણિક બળ; શક્તિ; હાંજા.

મૂળ

સર૰ दे. गोड =પગ; हिं. गुड्डी; म. गुडघा =ઢાંકણી; સિંધી गुड