ગડ બેસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગડ બેસવી

 • 1

  મેળ ખાવો.

 • 2

  વાત સમજમાં આવવી; તેને પામવું.

ગેડ બેસવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગેડ બેસવી

 • 1

  સમજાવું.

 • 2

  મેળ કે અનુબંધ બરોબર સ્પષ્ટ થવો-સમજાવો.